દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$2 x^{2} + x - 4 = 0$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલ સમીકરણ: $2 x^{2} + x - 4 = 0$
આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ $a x^{2} + b x + c = 0$ સાથે સરખાવતા,આપણને મળે છે:
$a = 2, b = 1, c = -4$
દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરતા,$x = \frac{-b \pm \sqrt{b^{2} - 4 a c}}{2 a}$:
કિંમતો મૂકતા:
$x = \frac{-1 \pm \sqrt{(1)^{2} - 4(2)(-4)}}{2(2)}$
$x = \frac{-1 \pm \sqrt{1 + 32}}{4}$
$x = \frac{-1 \pm \sqrt{33}}{4}$
આમ,બીજ $x = \frac{-1 + \sqrt{33}}{4}$ અને $x = \frac{-1 - \sqrt{33}}{4}$ છે.

Explore More

Similar Questions

નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ,જો તેનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતથી શોધો: $4x^{2} + 4\sqrt{3}x + 3 = 0$.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો,જો તે અસ્તિત્વ ધરાવતા હોય તો: $3x^{2} - 5x + 2 = 0$.

ચકાસો કે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં:
$x(2x + 3) = x^2 + 1$

એક લંબચોરસ બગીચો બનાવવાનો છે જેની પહોળાઈ તેની લંબાઈ કરતાં $3\, m$ ઓછી છે. તેનું ક્ષેત્રફળ એક સમદ્વિબાજુ ત્રિકોણ આકારના બગીચાના ક્ષેત્રફળ કરતાં $4\, m^2$ વધારે છે,જેનો પાયો લંબચોરસ બગીચાની પહોળાઈ જેટલો છે અને વેધ $12\, m$ છે (આકૃતિ જુઓ). તેની લંબાઈ અને પહોળાઈ શોધો.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો,જો તે અસ્તિત્વ ધરાવતા હોય તો: $x^{2}+4x+5=0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo